ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના રાતીધાર ગામે ગઈકાલે વહેલી સવારથી એક મહિલા મળી ન આવતા સ્થાનિકોને કુવામાં પડ્યા હોવાની આશંકા જતા વેરાવળ વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કુવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો.મહિલા કૂવામાં કઈ રીતે પડ્યા તે જાણી શકાયું નથી.