કઠલાલ મામલતદાર કચેરી ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકા સંકલન બેઠક યોજાઈ. આ બેઠકમાં કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,પ્રાંત અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિકાસના કામો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.