ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાનો લાખણી પંથક સહિત સમગ્ર જિલ્લામાં સોલાર કંપનીઓ ખેડૂતો પાસે થી સસ્તાભાવે જમીન કોટરકટર પેટે લઈ રહ્યા અને પૂરતો યોગ્ય ભાવ ન આપવો તેમજ સોલાર કામગીરીમાં સ્થાનિકોને રોજગારી ન આપતી સોલાર કંપનીઓ વિરુદ્ધ સોસીયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરી ખેડૂતો અને સ્થાનિકોને ચેતવા અપીલ કરી