શ્રીજી પ્રતિમા પર ઇંડા ફેંકવાનું ષડયંત્ર કરનારા નો વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો,કાવતરાનાં મુખ્ય સૂત્રધારોને અજમેર થી વડોદરા લવાયા હતા,ઘટનામાં શામિલ મુખ્ય આરોપીઓ ની ગતરોજ ધરપકડ કરી હતી,આરોપી જુનેદ સિંધી,સમીર શેખ અને અનસ કુરેશીની સીટી પોલીસ સ્ટેશન દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો.