પવિત્ર ઋષિ પાંચમના પર્વ નિમિતે ખંભાત સ્થિત ધનજી શાહની પોળમાં આવેલા અતિ પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરે શ્રદ્ધાળુંઓ ઉમટ્યા હતા.અને વિશેષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.નોંધનીય છે કે, ગુજરાત ના એક માત્ર અતિ પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરમાં પૌરાણિક સાત ઋષિઓની મૂર્તિ બિરાજમાન છે.જેમાં વિશ્વમિત્રઋષિ, ગૌતમઋષિ, કશ્યપઋષિ, અત્રીઋષિ, ભરદ્વજઋષિ, જમદગ્નિઋષિ, વશિષ્ઠઋષિ એમ કુલ સપ્તઋષિની મૂર્તિઓ બિરાજમાન છે. સાથે સાથે અરુંધતી માતાની મૂર્તિ બિરાજમાન છે. સોમવારે