Download Now Banner

This browser does not support the video element.

બોરસદ: બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆતની સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી

Borsad, Anand | Aug 27, 2025
જન જાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ દ્વારા સૌ પ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો-ફ્રેન્ડલી અને આકર્ષક ગણેશ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી અને બોરસદ શહેર P.I. પી.બી. જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ પ્રતિમાઓ મંડળોને અર્પણ કરવામાં આવી.સાથે જ તમામ મંડળોને પર્યાવરણનું જતન અને સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us