કોંગ્રેસ સેવા દળના મંત્રી રણજીતભાઈ મુંધવાએ આજે બપોરે 5:00વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળે તેવી પ્રાર્થના સાથે જેટલી સીટ મળશે તેટલા કિલો મોદક ગણેશજીના ચરણોમાં પ્રસાદી રૂપે અર્પણ કરવાની માનતા તેઓએ રાખી છે.