This browser does not support the video element.
વિજાપુર: વિજાપુર ડેપો માંથી ભૂગર્ભ ગટરનુ ગંદુપાણી ઉભરાઈને કોર્ટના દરવાજાના કેમ્પસ સુધી આવતા વકીલો રોષે ભરાયા
#jansamasya
Vijapur, Mahesana | Aug 26, 2025
વિજાપુર બસડેપો માંથી પાલિકાએ બનાવેલ ગટરનુ ગંદુપાણી ઉભરાઈને કોર્ટના દરવાજાના કેમ્પસ સુધી રેલાઈ આવતા વકીલમંડળ ગંદકીને કારણે રોષે ભરાયા હતા.આજરોજ મંગળવારે બપોરે બાર કલાકે વકીલોએ જણાવ્યું હતું.જો ડેપો મેનેજર અને પાલિકા વહીવટી અઘિકારી ડેપોમાંથી પાલિકાના બનાવેલ ભૂગર્ભ ગટરમાંથી કોર્ટ કેમ્પસ દરવાજા સુધી આવતું ગંદાપાણીનો નિકાલ લાવવામાં નહિ આવેતો આગામી સમયમાં વકીલમંડળ દ્વારા ફરીયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉભરાતા ગંદાપાણી સત્વરે નિકાલ લાવવા માંગ કરી હતી.