જામનગરના કૂખ્યાત દિવલા ડોન સામે પટેલ કોલોની શેરી નંબર ૯ માં રહેતી એક મહિલાનું મકાન બળજબરી પૂર્વક ખાલી કરાવવા માટે ઘરમાં ઘુસી જઇ તોડફોડ કર્યા ની અને ૫૦,૦૦૦ ની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી, જે ગુનામા આરોપી દીવલા ડોનની ધરપકડ કરી લેવામાં આવી છે.અને તેની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.