Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: વકીલપરા ગામે નવા બ્રિજ ના નિર્માણ માટે ધારાસભ્ય ગણપતસિહ વસાવાની રજૂઆત ને પગલે સરકારે ₹ ૭ કરોડ ૩૫ લાખની ગ્રાન્ટ મંજૂર કરી

Mangrol, Surat | Aug 21, 2025
માંગરોળ તાલુકાના વકીલપરા ગામે ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે નવા બ્રિજ ના નિર્માણ માટે રૂપિયા 7 કરોડ 35 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર નાનો બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો આઠ ગામના લોકોની આ વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે સ્થાનિક ગ્રામજનો તેમ જ આ વિસ્તારના પ્રજાજનોએ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us