Download Now Banner

This browser does not support the video element.

બારડોલી: બારડોલી નાગરિક સહકારી બેન્કને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડથી દાર્જિલિંગ ખાતે યોજાયેલા સમારંભમાં સન્માન્યા

Bardoli, Surat | Sep 9, 2025
દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેન્ક એસોસિએશન લિ. (સ્કોબા) દ્વારા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે યોજાયેલા સમારોહમાં બારડોલી નાગરિક સહકારી બેન્ક લિ.ને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2024-25 માટે બેન્કને પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટી કેટેગરીમાં શ્રેષ્ઠ બેન્ક, તેમજ ટોટલ બિઝનેશ ગ્રોથ એન્ડ એક્સપાન્શન અને પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ કેટેગરીમાં રનર્સ અપ એવોર્ડ મળ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us