બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો દશરથ ચૌહાણ, હોમગાર્ડ જવાન પ્રશાંત ચૌહાણ,દિલીપ સોલંકી અંબાજી ખાતે થી બંદોબસ્ત પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યારે આબુ ખાતે થી સરકારી ગાડી માં દારૂ અને બિયર નો જથો લાવતા હોવાની બોટાદ LCB ને મળેલ બાતમી ના આધારે બોટાદ ખસ રોડ ટી પોઈન્ટ પર વોચ ગોઠવી હતી જેમાં સરકારી ગાડી પસાર થતા તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ 25 અને 76 બિયર ના ટીન સાથે 3 ને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી જે મામલે DYSP એ પ્રેસ કોન્ફરન્સ યોજી