હરિયાળા પ્રદેશની સંકલ્પનાને સાર્થક કરતો ઉત્સવ એટલે વન મહોત્સવ, વિકાસના મુખ્ય પાંચ સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન છે. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ગુજરાતમાં સાડા સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર કરાયુ: વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લામાં ૧૯ કવચ વન, એક પવિત્ર વન અને ૯ કવચ વનનું નિર્માણ કરાયું છે, નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ, વનમંત્રીએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટે વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું,