અમદાવાદના આનંદનગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કપડાની દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો. જોકે સમગ્ર ઘટનાના CCTV રવિવારે 12 કલાકે સામે આવ્યા છે. ચોરી કરનાર ઈસમોએ કેમેરામાં કેદ થયા. દુકાનમાંથી 6 લાખની રોકડ રકમ લઇ ઈસમો ફરાર થયા છે... ત્યારે પોલીસે cctv ના આધારે વધુ તપાસ હાથ ધરી છે...