એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધની આશંકાએ યુવતીના કાકાએ રાપરના મોમાયવાંઢમાં રહેતા 19 વર્ષીય નરેશ સામા કોલી નામના યુવકને ધારદાર હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ છે. હાલ મામલાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયો છે.