ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાત ભરની નદીઓમાં થતા પ્રદુષણને અટકાવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અનેક લોકો અને એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવેલી છે જોકે વર્ષ દરમિયાન 40 હજાર જેટલા ઇન્સ્પેકશન કરવામાં આવી રહયા છે જોકે આ સમગ્ર બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર બી બારડે આપી પ્રતિક્રિયા.