માંગરોળ તાલુકાના વાંકલ ગામે નિશુલ્ક કોચિંગ ક્લાસ નો લાભ લઇ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પાસ થયેલા 20 વિદ્યાર્થીઓને ડીવાયએસપી બીકે વધારે શુભેચ્છા પાઠવી હતી વાંકલ ખાતે આદિવાસી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ સહિતની નોકરીઓમાં જોડાઈ શકે તે માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ ડીવાયએસપી બીકે વનાર અને તાલુકા પંચાયત સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા ના સહયોગથી આ ક્લાસ શરૂ કરાયા હતા