નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તાર અને રાજપીપળામાં વરસાદ પડી રહ્યો છે જેને લઇને કેટલાક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વરસાદ પડવાથી રાજપીપળા શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. મેન રોડ પર ખાડા પડવા હોવાના કારણે ખાડામાં પાણી ભરે જ હતા કેટલાક વાહનચાલકોને પણ તકલીફ પડી રહી છે.