સોમવારના 3 કલાકે કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડના મોગરાવાડી કેરી માર્કેટ નીચે ઉતરતા રસ્તા ઉપર ખાડા ના કારણે ઘણા અકસ્માતો સર્જાય ચૂક્યા છે. તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકો આજરોજ ખાડા પૂરવા માટે જાતે રસ્તા ઉપર ઉતર્યા હતા. અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.