ઇદ-એ-મિલાદ જુલૂસના નિમિત્તે મહુધા પોલીસ સ્ટેશન દ્વારા અતિ ઉત્તમ કાયદો તથા પોલીસ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી. પોલીસ તેમજ પ્રજા સાથે મળીને મહુધામાં શાંતિપૂર્ણ માહોલમાં જુલૂસ પૂર્ણ કરાયો. પોલીસ સ્ટાફે દિવસ-રાત ઊભા રહીને મહેનતપૂર્વક કામગીરી કરી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવી. સાથે સાથે ગણેશ વિસર્જન પણ અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યું