ધારી તાલુકાના ડાંગાવદર ગામે રામાપીરના મંદિર ખાતે પ્રાણ પ્રતીક્ષા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં આગેવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાત્રેના સમયે સંતવાણી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયો હતો..