ભારતવર્ષમાં સતત વાર્ષિક સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ક્રમે આવતા મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગાંધી ભવનના પ્રાંગણમાં ઈમ્પેક્ટ ઈન્ડિયા સમિત-૨૦૨૫નો આયોજન પ્રખ્યાત પર્યાવરણવિદ એવમ્ પદ્મશ્રી ડૉ. જનક પલટા મગિલિગન (દીદી) જે સ્વચ્છ શહેર ઈન્દોરના બ્રાંડ એમ્બાસેડરની અધ્યક્ષતામાં તા.૧૮-૧૨-૨૫ના રોજ થયેલ હતો. તેમાં ટકાઉ વિકાસ, પર્યાવરણ સંવર્ધન સાથે સહિયારો વિકાસ તેમજ પરિવર્તન લાવનારાઓના પ્રયાસોને અવલોકન કરાયું હતું. ઈનરેકા સંસ્થાનના પ્રમુખ ડૉ વિનોદ કુમાર એમ કૌશિ