ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે તારીખ 8/12 અને તારીખ 9/12/2025 ના રોજ બે દિવસ એક મહત્વપૂર્ણ અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ અને અલ અમીન હોસ્પિટલ દ્વારા એક વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.