તળાજા: બોરડી ગામમાં ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ વિવાદ: ખેડુતોની જમીનમાં બિનઅધિકૃત પ્રવેશથી પાકનું નુકસાન
તળાજા તાલુકાના બોરડી ગામમાં કંડલા-ગોરખપુર ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. ખેડુતોનો આક્ષેપ છે કે IHB કંપની દ્વારા બિનઅધિકૃત રીતે તેમની ખેતીવાડી જમીનમાં પ્રવેશ કરીને ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ખેડુતોના જણાવ્યા મુજબ, કંપનીના વાહનો અને મશીનરી દ્વારા વાડીઓમાં પ્રવેશ કરીને ડુંગળી, જુવાર તેમજ આંબાના પાકને નુકસાન કરાયું છે. આ અંગે