ડેડીયાપાડા માં GEB ની કામગીરી માં શ્રમજીવીઓને એજન્સી દ્વારા કોઈજ સેપ્ટિનહીં દેવઢ બારીયાની એજન્સી દ્વારા માત્ર 550 રૂપિયા વેતન આપી GEB ના પોલ ઉપર ચઢાવીને કામગીરી કરવામાં આવી રહી છે કોઈ જાનહાની થાયતો જવાબદાર કોણ ? હાલ થોડાક દિવસો અગાઉ તિલકવાળા નજીક રેલવેની કામગીરીમાં દાહોદના બે શ્રમિકોના મોત થયાને હજી સાહિ સુકાઈ નથી બે પરિવારો નિરાધાર બન્યા છે અને બે પરિવારે પોતાના મોભીઓને ગુમાવ્યા છે શું આ એજન્સી દ્વારા અકસ્માતની રાહજોવાઇ રહિહોય તેમ લાગી રહી રહ્યુ