ડીસા: ભીલડી નજીક આવેલા નાના કાપરા ગામે વિધાનસભાના અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો....!
ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા નાના કાપરા ગામે શ્રી રઘુનાથપુરી મઠ ખાતે તા.3/12/2025 ના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સેવકો દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને રેકોર્ડ બ્રેક રક્તદાન એક્ત્ર કરવામાં આવ્યું હતું