ચોટીલા વાડીએ જવાના રસ્તા, પાણીના વહેણ વિગેરે ત્રાહિત ઈસમો બંધ કરે ત્યારે મામલતદાર કોર્ટ એક્ટ -1906ની કલમ-5 હેઠળ દાવા અરજી કરી, કેવી રીતે દાવો માંડી, ન્યાય કેવી રીતે મેળવી શકાય તે અંગેની સમગ્ર પ્રક્રિયાની સરળ ભાષામાં સમજ સબ ડિવિઝન હેઠળના ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાના ખેડૂતો દ્વારા અત્રેને મૌખિક અને લેખિત વારંવાર રજૂઆત મળે છે કે, અમારા વાડીના રસ્તાઓ, પાણીના વોકળા ઉપર માથાભારે ત્રાહિત ઈસમો બંધ કરી દીધા હોય તેવા કેસ ની સમજણ આપી હતી