બગસરા શહેરમાં શ્રી જૈન પાંજરાપોળ નિરાધાર અને બિમાર પશુઓનુ આશ્રયસ્થાનનુ મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સંતો મહંતો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા અમરેલીના બગસરા શહેરમાં સમસ્ત જૈન સમાજ તથા ગૌ સેવા એજ પ્રભુ સેવા અનેગૌરક્ષણ એ જ માનવતાનો મહોત્સવ આ પવિત્રવચનોને હૃદયથી ચરિતાર્થ કરનારપરમ પુજય જીવદયા પ્રેમીશ્રી વિવેક સ્વરૂપ સ્વામીના સહિયારાસહકાર, તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા