રાજપારડી Sou માર્ગ પર દિશા સૂચક બોર્ડ અને સુરક્ષા સૂચના બોર્ડના અભાવને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.દિવસ દરમિયાન રસ્તો થોડો દેખાઈ જાય છે, પરંતુ રાત્રી દરમિયાન ડિવાઈડર સ્પષ્ટ દેખાતો નથી, જેને કારણે જોખમ કેટલાય ગણો વધી જાય છે.
ઝઘડિયા: રાજપારડી SOU માર્ગ પર દિશા સૂચક બોર્ડ અને સુરક્ષા સૂચના બોર્ડ લગાવા જરૂરી - Jhagadia News