કુંકાવાવ: વડિયાના સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી..#Jansamasya
વડિયા શહેરના સુરગપરા વિસ્તારના ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીનું વિતરણ ન થતાં બહેનો એકઠી થઇ સોશ્યલ મીડિયા માં ઠાલવ્યો રોષ દિવાળી ના જારા કચરા ની મૌસમ માં પાણી કાપ થી મહિલાઓ બની છે રણચંડી,આ વિસ્તાર માં રખડતી ગાયો અને ખુંટીયાઓના ત્રાસ નો મુદ્દો પણ ગુંજ્યોઉભરાતી ગટર અને સફાઈ ના પ્રશ્ને પણ ઉઠાવ્યો હતો અવાજતાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય અને કરીબારી ચેરમેન રાધિકા ગણાત્રા ના ઘર પાસે જ પાણી વિતરણ, સફાઈ, અભાવ છે..