તળાજા: ટીમાણા નજીક શેત્રુંજી નદી પર આવેલ ગાબડા જોવા મળ્યા
ટીમાણા નજીક શેત્રુંજી નદી ઉપર કોજવે આવેલો છે જે આ ચોમાસામાં શેત્રુંજી ડેમ વારંવાર ઓવરફ્લો થતાં ધોવાયો હતો ચોમાસું ઘણો લાંબો સમય ગયો છતાં પણ આપવો જોઈએ ઉપર કોઈપણ જાતનું રીપેરીંગ ન કરવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે