આબાગામસુકવાલના મહેશભાઈ ભરતભાઈ વસાવા દેડીયાપાડા થી ધરેજતા હતા તે સમયે કાંકાલા ગામના બસસ્ટેશન પાસે અન્ય મો.સા ચાલક દેવમગરા થી ભરૂચ તરફ જતા હતા કંકાલા બસસ્ટેશન પાસે રોગ સાઈડ આવી જતા મેં .મો.સા વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત થતા બન્ને મો.સા ચાલકોને ઇજા થતાં રાહદારીઓ એ 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડયા