ચોટીલામાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગરસિયાઓએ પોતાના ધાબા પર સ્થાન લીધું હતું. આ વર્ષે પવનની ગતિ અનુકૂળ રહેતા ચોટીલાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું.ચોટીલાના રહેણાંક વિસ્તારોમાં સવારથી જ 'કાઈપો છે' અને 'લપેટ લપેટ'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. યુવાનોએ સિસોટીઓ વગાડી પતંગો કાપી આકાશી જંગનો આનંદ માાગ્યો હતો પવનની મધ્યમ ગતિને કારણે પતંગ ઉડાડવાની મજા બમણી થઈ હતી, જેનાથી પ્રોફેશનલ અને શોખિયા પતંગબાજોમાં ભાર