ગારિયાધાર: ગારિયાધાર–રૂપાવટી રોડ પર બોગસ કામનો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં રોષ, ધારાસભ્યે કામ અટકાવ્યું
ગારિયાધાર–રૂપાવટી રોડ પર બોગસ કામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં રોષ, ધારાસભ્યે કામ અટકાવ્યું ગારિયાધારથી રૂપાવટી રોડ પર થઈ રહેલા માર્ગ નિર્માણ કાર્યમાં બોગસ સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વિડીયો સામે આવતા તંત્ર અને રાજકીય મોરચે હલચલ મચી હતી. આ બાબતે જાણ થતાં ગારીયાધારનાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘેલાએ સ્થળ પર જઈ નિર્માણ કાર્યની સાઇટની મુલાકાત લીધી અને તાત્કાલિક કામ બંધ