ચોટીલા મોડી રાત્રે ૦૨/૦૦ વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ચેકીંગ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર કર્બોસેલ કૂવામાં ચેકીંગ હાથ ધર્યું હતું મૂળી તાલુકાના આસુદ્રાળી તથા થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાનગી જમીનમાં અગાઉ બંધ કરાવેલ ગેરકાયદેસર કોલસાના કુવાઓની ચકાસણી કરવામાં આવી હતી તપાસ દરમિયાન કોઈપણ ગેરકાયદેસર કોલસાનો કૂવો ચાલુ હાલતમાં મળ્યો નથી.