ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ડુંગર તળેટી ખાતે ડીમોલીસન તથા ગેરકાયદેસર ખાડાઓ સામે કાર્યવાહી કરાઇ છે.ત્યારે શુક્રવારે ડીમોલીશન મામલે હાઇકોર્ટ હાજર રહેવા અંગે સમાચારો વહેતા થયા હતા.ત્યારે આ અંગે ચોટીલા પ્રાંત અધિકારીએચટી મકવાણાએ જણાવ્યુ કે જરાત હાઈ કોર્ટના તા. 15/01/2026 ના આદેશમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને વ્યક્તિગત રીતે હાજર રહેવા અંગે કોઈ પણ આદેશ આપવામાં આવેલ નથી. કોર્ટ દ્વારા માત્ર એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે, જે સામાન્ય રીતે સહાયક