લવ મેરેજ કર્યા બાદ રણોલી વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હોવાની જાણ તેના પતિ દ્વારા મૃતક યુવતીના માતા-પિતા અને કરાઈ હતી. પરંતુ યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હોય તેના માતા-પિતા સહિતના પરિવારના સભ્યો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.