કુંકાવાવ: વડિયાની મોંઘીબા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડીંગ માં ભ્રષ્ટાચાર
વડિયા ના બાળકોને અધ્યતન બિલ્ડીંગ રૂપી ગુણવતા યુક્ત ભૌતિક સુવિધાઓ આપવા રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનુ જણાવ્યું હતુ. આ બિલ્ડીંગ ના બાંધકામ ને રાજ્યના એસએસએ વિભગા દ્વારા કોઈ ખાનગી કોન્ટ્રાકટર ને નિયમ મુજબ આપવામાં આવ્યું હતુ શરૂવાત માં આ કામગીરી ગુણવતાયુક્ત શરુ કરવામાં આવી હતી અને ત્યાર બાદ લોકોને આ કામમા વિશ્વાસ આવતા આ કામગીરી સારી થાય છે તેવુ માની લોકોએ કામની તપાસકરવા માટે ગામજનોની તેમજ આગેવાન ની માંગ ઉઠી છે .