સુરત મહાનગરપાલિકા દ્વારા 2022માં બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને આ વડોદરા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરો સપ્લાય કરવાની કામગીરી અંગે વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.
વડોદરા પશ્ચિમ: સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ - Vadodara West News