પાદરા શહેરની પાણીની ટાંકી પાસે સ્થિત શ્રી લીલાગરી મંદિર ખાતે શ્રી સંપુટિક સહસ્ત્ર યજ્ઞનો ધાર્મિક મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોથી પધારેલા પૂજનીય સંતોનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.
પાદરા: પાદરા શહેરના લીલાગરી મંદિરે ખાતે ધાર્મિક ભવ્યતા વચ્ચે સંપુટિક સહસ્ત્ર યજ્ઞનો મહોત્સવ - Padra News