દાહોદ: ગોવિંદ નગર ફીડર સહિત વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે વીજ પુરવઠો રહેશે બંધ
Dohad, Dahod | Dec 1, 2025 દાહોદમાં અલગ અલગ જગ્યાએ એમજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કામગીરી કરશે જેના કારણે વીજ પુરવઠો બંધ રહેશે એની માહિતી એમજીવીસીએલ દ્વારા આજરોજ આપવામાં આવી હતી