નવસારી: નવસારીની AB સ્કૂલને સ્કૂલ ઑફ એક્સિલન્સ અને બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળ્યો
નવસારીની જાણિતી AB સ્કૂલ ઓલ ઈન્ડિયા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને ગુજરાત રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટમાં યોજાયેલા સમારંભમાં સ્કૂલ ઑફ એક્સિલન્સ અને બેસ્ટ આચાર્યના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.