ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ પડવાના કારણે કપાસ મગફળી ડુંગળી સહિત પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકશાની ત્યારે વિધાનસભા 94 વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ ત્યારે રાહત પેકેજ જાહેર થયેલ ત્યારે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે..