જામનગર જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારે રહ્યો છે વહેલી સવારે તો લોકો સાંજે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જામનગર બાજરા સંશોધન કેન્દ્ર તરફથી મળતી માહિતી અનુસાર તારીખ 2 1 2026 ના રોજ સવારના આઠ વાગ્યા પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરના ગ્રામ્ય વિસ્તારમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાવ્યું હતું ભેજનું પ્રમાણ પણ 69% રહ્યું હતું આમ પવનની ગતિ પ્રતિ કલાકની 5.8 km ની લેવા પામી હતી