સાયલા ઝાલાવાડનો ધીંગીધરામાં મુળીધામમાં બિરાજમાન શ્રી રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ આદી દેવોને શ્રીહરીએ સ્વયં બાથમાં લઇ પધરાવ્યા તેનો આ વર્ષે ૨૦૩ મો વાર્ષિક પાટોત્સવ છે. રંગપાંચમ ( વસંત પંચમી ) તો મુળીમાં જે સંપ્રદાયની આ પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ અમદાવાદ પિઠાધિપતિ પ.પુ.ધ.ધુ. ૧૦૦૮શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુ.ધ.ધુ. ૧૦૮ શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે પ્રભુનો પ્રસાદીનો એંગ લેવાનો અવસર મુળીધામમાં મળશે.આ વસંતપંચમીના દિવસે