તળાજામાં ગાંધીજીની પ્રતિમા નજીક આવેલ કેન્દ્રવતી શાળા નંબર ત્રણ ખાતે નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં બ્રિજ તેમજ રોડ રસ્તાઓનું ખાત મુહૂર્ત તેમજ ભૂમિપૂજન નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રોડ રસ્તાઓ નવા બની રહ્યા છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ પણ લાગી રહ્યા છે જ્યારે આજે વધુ એક ખાત મુહૂર્ત કર