એસટી ડેપો ખાતે નવી એસટી બસ શરૂ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય જે.વી. ભાઈ કાકડીયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને એસટી વિભાગના ડેપો મેનેજર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય એ લીલી જંડી આપીને બસને શરૂ કરવામાં આવી હતી ત્યારે આસપાસ ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને તેમજ લોકોને આ બસ શરૂ થતા ખુશી જોવા મળી હતી..