ધારી: રેલવે વિભાગ દ્વારા રીપેર ની કામગીરી શરૂ લોકોમાં ખુશી
Dhari, Amreli | Dec 4, 2025 ધારી ચલાલા વેરાવળ ની ટ્રેન સેલા કેટલાય સમયથા બંધ હોવાના કારણે લોકો દ્વારા ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા તેમજ અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ હતી ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ થતા લોકોમાં ભારે પ્રમાણમાં ખુશી જોવા મળી રહી છે..