ધારી: મણવેલ ગામે વીજળી શોર્ટ લાગતા દીપડાનું મોત
Dhari, Amreli | Dec 4, 2025 ધારી તાલુકાના મોણવેલ ગામના ખેડૂત ધનજીભાઈની વાડી પાસે આવેલા લીમડા ઉપર દીપડો બેઠો હતો લીમડા ઉપરથી વીજળી શોર્ટ લાગતા તાત્કાલિક પીજીવીસીએલના અધિકારીને જાણ કરવામાં આવી હતી બીજી તરફ વન વિભાગને જાણ થાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે