નર્મદા ચીકડા ગામે સોલાર પ્લાન ના ખાડા માં બાળક પડ્યો 15 ફૂટ ઊંડા ખાડા માં બાળક પડતા ગામજનો દ્વારા રેસ્ક્યુ કરી બાળક ને બચાવી લેવાયો ખોદકામ કરનાર મજૂર નોજ બાળક આ ખાડા માં પડ્યો 108 બોલાવી બાળક ને હાલ ડેડીયાપાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસ અને સ્થાનિકો દ્વારા બાળક ને બચાવી લેવાયો